Site icon hindtv.in

માંડવીમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા બે ઝડપાયા

માંડવીમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા બે ઝડપાયા
Spread the love

માંડવીમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા બે ઝડપાયા
પોલીસે ૦૨ ભેંસો અને ૦૩પાડા સાથે બે આરોપીઓને પકડ્યા

 

માંડવી પોલીસ તંત્ર દ્વારા જુનવાણ ગામની સીમમાં બસસ્ટેન્ડ પાસે, જુના કાકરાપાર ગામથી મહારાષ્ટ્ર ખાતે મહિન્દ્રા પીકઅપમાં કતલખાને લઈ જવાતી કુલ-૦૨ ભેંસો તથા૦૩પાડા તથા બે આરોપીઓને મુદ્દા માલ સહિત ઝડપી પાડ્યા

મળતી માહિતી અનુસાર માંડવી પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની મહિન્દ્રા પીકઅપ નંબર-GJ-16-AW-1007 માં ભેંસો ભરી જુના કાકરાપાર ગામ થી ઝંખવાવ જે બાદ મહારાષ્ટ્ર ખાતે તરફ જનાર છે. જે બાતમી હકીકત આધારે જુનવાણ ગામે બસ સ્ટેન્ડ ખાતે કરતા બાતમી મુજબ પીકઅપ તથા પીકઅપમાં ભરેલ કુલ-૦૨ ભેંસ તથા ૦૩ પાડાઓને કબ્જે લઇ પોલીસે આરોપી સાહિદ બાબુ મુલતાની અને અમન અજીત મુલતાની ધરપકડ કરી કુલ 4,75000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી.

.

Exit mobile version