Site icon hindtv.in

ભાવનગરમાં યુવાન પર કુહાડી અને ધારિયા વડે હુમલો કરાયો

ભાવનગરમાં યુવાન પર કુહાડી અને ધારિયા વડે હુમલો કરાયો
Spread the love

ભાવનગરમાં યુવાન પર કુહાડી અને ધારિયા વડે હુમલો કરાયો
સારવાર માટે સરટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

ભાવનગરમાં ઘોઘાના અવાણિયા ગામે સામાન્ય બાબતે યુવાન પર કુહાડી અને ધારિયા વડે હુમલો કરાયો. સારવાર માટે સરટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

ભાવનગરના ઘોઘા તાલુકાના અવાણિયા ગામે છોકરાઓની સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો. ગામના જ જીગાભાઈ સહિત ૭ થી ૮ લોકોના જૂથે એક યુવાન અને તેના પિતા પર તેમના ઘરે આવીને ધારિયા, લાકડી અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો વડે ઘાતક હુમલો કર્યો હતો. ભોગ બનનાર યુવાનના માતા ચકુબેને જણાવ્યું કે, હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને માર માર્યો હતો જેમાં પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

Exit mobile version