Site icon hindtv.in

અરેઠ તાલુકામાં આજે સવારે ૧૧:૦૦ વાગ્યે તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પ્રમુખ તથા ઉપ પ્રમુખની વરણી કરાય હતી.

અરેઠ તાલુકામાં આજે સવારે ૧૧:૦૦ વાગ્યે તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ
Spread the love

અરેઠ તાલુકામાં ચુંટાયેલા પ્રતિનિધિનઓની પ્રમુખ ઉપ પ્રમુખની વરણી કરાય

અરેઠ તાલુકામાં આજે સવારે ૧૧:૦૦ વાગ્યે તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પ્રમુખ તથા ઉપ પ્રમુખની વરણી કરાય હતી.

અરેઠ તાલુકા મથકે તાલુકા પ્રમુખ તરીકે મોટા નૌગામા ભાજપનાં તા.પં. બેઠકનાં ઉમેદવાર મુકેશભાઇ દશાભાઇ ચૌધરી અને ઉપ પ્રમુખ તરીકે નરેણ ભાજપનાં તા.પં. બેઠકનાં રક્ષાબેન પ્રિતેશભાઇ ચૌધરીની બીન હરીફ વરણી કરાય હતી. તથા કારોબારી તરીકે તડકેશ્વર – ૦૨ નાં નવીનચંદ્ર રણછોડભાઇ પટેલ તથા સાસકપક્ષ તરીકે તુકેદ તા.પં.બેઠકનાં મનિષાબેન મુકેશભાઇ ગામીત અને દતકપક્ષનાં બોધાન ૦૧ તા.પં.બેઠકનાં અનિતાબેન નરેન્દ્રભાઇ લાડની વરણી કરાય હતી. આ પસંદગી બેઠકમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી. પી.સી.પટેલ, જીલ્લા સગઠનનાં પ્રમુખ.અજીતસિંહ સુરમા, અરેઠ ભાજપનાં પ્રભારી નટુભાઇ રબારી, અરેઠ સગઠન પ્રમુખ. અનિલભાઇ ચૌધરી, અરેઠ મહામંત્રી અલ્પેશભાઇ પટેલ, તથા ભાજપનાં હોદ્દેદારો અને કાર્યકરો મોટી સખ્યામાં હાજર રહીયા હતાં…

Exit mobile version