Site icon hindtv.in

માંડવી અંધાત્રીમાં ઝાડા-ઉલટીના બનાવ બાદ પાલિકાની તાત્કાલિક કાર્યવાહી

માંડવી અંધાત્રીમાં ઝાડા-ઉલટીના બનાવ બાદ પાલિકાની તાત્કાલિક કાર્યવાહી
Spread the love

માંડવી અંધાત્રીમાં ઝાડા-ઉલટીના બનાવ બાદ પાલિકાની તાત્કાલિક કાર્યવાહી
માંડવી આરોગ્ય વિભાગની ટીમ અંધાત્રી ખાતે પહોંચીને સમીક્ષા કામગીરી શરૂ
માંડવી પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અંધાત્રીમાં આરોગ્ય ચકાસણી માટે ખડેપગે

માંડવી અંધાત્રી માં ઝાડા ઉલટી ના બનાવ બનતા માંડવી પાલિકાની ટીમ તેમજ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી.

માંડવી ના અંધાત્રી માં ઝાડા ઉલ્ટી ના બનાવો અંગે આજ રોજ અંધાત્રી ખાતે જઈ આરોગ્યની ટીમ સાથે સમીક્ષા કરી તથા ઘરે ઘરે જઈ મુલાકાત કરી ઉકાળેલું અથવા ક્લોરોક્વીન યુક્ત પાણી લેવા અંગે જાણ કરી તથા પરિસ્થિતિ ઝડપથી જ કાબુ માં આવે એ માટે પાલિકાની ટીમ પણ આરોગ્ય વિભાગ સાથે કામે લાગી હતી તથા ઘટતું તમામ કરવા નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ, ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી, વોર્ડના સભ્ય રાજમીનભાઈ સ્થળ પર આરોગ્યની ટીમ સાથે ઉપસ્થિત રહી મુલાકાત કરી તથા ઘટતું તમામ કરવા ખડેપગે રહેવા વોર્ડ સભ્યો તત્પર રહ્યા હતા.

Exit mobile version