Site icon hindtv.in

સુરત જિલ્લામાં નશાકારક સિરપનું ગેરકાયદે વેચાણ

સુરત જિલ્લામાં નશાકારક સિરપનું ગેરકાયદે વેચાણ
Spread the love

સુરત જિલ્લામાં નશાકારક સિરપનું ગેરકાયદે વેચાણ
મેડિકલ સ્ટોર સામે એસઓજી પોલીસની કાર્યવાહી
પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા ઝડપાયા

માંડવીમાં ગેરકાયદેસર નશાકારક દવાનું વેચાણ કરતા સોની ફળિયા ખાતે આવેલ સત્કાર મેડિકલ સ્ટોર ને માંડવી પોલીસ તંત્ર, એલસીબી, એસઓજી તથા ડ્રગ્સ વિભાગ દ્વારા ઝડપી પાડ્યો.

માંડવી પોલીસ તંત્રના પીઆઈ એ.એસ. ચૌહાણ તેમજ એલસીબી તથા એસઓજી તેમજ એસઓજી, ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા માંડવીમાં ગેરકાયદેસર નશાકારક દવાનું વેચાણ કરતા સોની ફળિયા ખાતે આવેલ સત્કાર મેડિકલ સ્ટોર ને ઝડપી પાડ્યો છે. સોની ફળિયા ખાતે સરકાર મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ધરાવતા મોહમ્મદ રફીક નશાકારક દવા નો જથ્થો કુલ રૂ.5146 નો મુદ્દા માલ થવા જાય છે આ નશાકારક સીરપની બોટલો પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા માંડવી નગરના મેડિકલ સ્ટોરના સંચાલકોમાં ખળભળાત મચી જવા પામ્યો છે….

Exit mobile version