Site icon hindtv.in

સુરતમાં ડોટીવાલા બેકરી પાછળ ગેરકાયદે દબાણ

સુરતમાં ડોટીવાલા બેકરી પાછળ ગેરકાયદે દબાણ
Spread the love

સુરતમાં ડોટીવાલા બેકરી પાછળ ગેરકાયદે દબાણ
પાલિકા અને પોલીસની ટીમોએ સાથે મળી દબાણો દુર કર્યા
વલ્લી સૈયદએ કરેલા દબાણ પર અઠવા પોલીસનું એક્શન

સુરતમાં ડોટીવાલા બેકરી પાછળ સજ્જુ કોઠારી ગેંગ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણો પાલિકા અને પોલીસની ટીમોએ સાથે મળી દબાણો દુર કર્યા હતાં.

સુરત પોલીસ હાલ અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી બેઠી છે ત્યારે નાનપુરામાં દોડીવાલા બેકરી પાછળ બજારમાં સજ્જુ કોઠારી ગેંગ દ્વારા કરવામાં આવેલા દબાણ પર હથોડા જીકાયા હતાં. સરકારી જમીન પર ગેરકાયદે પાકુ બાંધકામ કરી જગ્યાઓ ભાડે આપી દેવાઈ હતી. સજ્જુ કોઠારીના સાગરી વલ્લી સૈયદએ કરેલા દબાણ પર અઠવા પોલીસે પાલિકાની ટીમ સાથે મળી ડિમોલીશન કર્યુ હતું અને 15 થી વધુ દુકાનો દુર કરી હતી. પોલીસે દુકાનો ખારી કલાવી ડિમોલીશન હાથ ધર્યુ ત્યારે ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓ હાજર રહ્યા હતાં.

Exit mobile version