Site icon hindtv.in

સુરતમાં 31મી ડિસેમ્બર પહેલા ઈચ્છાપોર પોલીસ સતર્ક

સુરતમાં 31મી ડિસેમ્બર પહેલા ઈચ્છાપોર પોલીસ સતર્ક
Spread the love

સુરતમાં 31મી ડિસેમ્બર પહેલા ઈચ્છાપોર પોલીસ સતર્ક
ઈચ્છાપોર વિસ્તારના ફાર્મ હાઉસોમાં ચેકિંગ કરાયુ
અનૈતિક પ્રવૃત્તિઓ ન કરવા દેવા સુચના અપાઈ

સુરતમાં 31મી ડિસેમ્બર પહેલા ઈચ્છાપોર પોલીસ દ્વારા ઈચ્છાપોર વિસ્તારના ફાર્મ હાઉસોમાં ચેકિંગ કરાયુ હતુ અને અનૈતિક પ્રવૃત્તિઓ ન કરવા દેવા સુચના અપાઈ હતી.

સુરતમાં થર્ટી ફર્સ્ટને લઈ પોલીસ એકશનમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતની ઈચ્છાપોર પોલીસે ફાર્મ હાઉસોમાં તપાસ હાથ ધર્યુ હતું. થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ફાર્મ હાઉસો પર ચાલતી શરાબ અને શબાબની મહેફિલો પર આ વખતે પોલીસ બાજ નજર રાખી બેઠી છે. ત્યારે દરેક ફાર્મ હાઉસોમાં પોલીસે તપાસ હાથ ધરી ફાર્મ સંચાલકોને ગેરકાયદે પ્રવૃત્તિઓ ન કરવા દેવા આદેશ આપ્યો હતો.

Exit mobile version