Site icon hindtv.in

દેહ વેપારનો ગુનો કરવાના ગુનામાં 4 વર્ષથી વોન્ટેડ ઈબ્રાહિમ પઠાણ

દેહ વેપારનો ગુનો કરવાના ગુનામાં 4 વર્ષથી વોન્ટેડ ઈબ્રાહિમ પઠાણ
Spread the love

દેહ વેપારનો ગુનો કરવાના ગુનામાં 4 વર્ષથી વોન્ટેડ ઈબ્રાહિમ પઠાણ
લિંબાયત પોલીસે ઈબ્રાહિમ પઠાણને ઝડપી પાડ્યો

સગીરાની મજબુરીનો ફાયદો ઉઠાવી બળજબરી પુર્ક અલગ અલગ પુરૂષો સાથે દેહ વેપારનો ગંભીર ગુનો કરવાના ગુનામાં ચાર વર્ષથી વોન્ટેડને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરતની લિંબાયત પોલીસે બાતમીના આધારે આર્થિક ફાયદા માટે સગીરવયની બાળાની મજબુરીનો ફાયદો ઉઠાવી તેને બળજબરી પુર્વક અલગ અલગ પુરૂષ ગ્રાહકો સાથે દેહવેપારનો ગંભીર ગુનો કરાવનાર અને ચાર વર્ષથી નાસ્તા ફરતા અને સી.આ.પી.સી. કલમ 70 મુજબના વોરન્ટના આરોપી મુળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ લિંબાયત ખાતે રહેતા ઈબ્રાહિમ ઈશાકખાન પઠાણને ઝધડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version