Site icon hindtv.in

સુરતના લસકાણા પોલીસ મથકમાં હનીટ્રેપ

સુરતના લસકાણા પોલીસ મથકમાં હનીટ્રેપ
Spread the love

સુરતના લસકાણા પોલીસ મથકમાં હનીટ્રેપ
હનીટ્રેપના ગુનામાં નાસતા ફરતા વધુ એક આરોપીને ઝડપ્યો
જયદીપ ઉર્ફે જે.ડી. પટેલ ધીરજલાલ સાંગાણીને ઝડપી પાડ્યો

સુરતના લસકાણા પોલીસ મથકમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનામાં નાસતા ફરતા વધુ એક આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી હનિટ્રેપના ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લસકાણા પોલીસ મથકમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા મુળ ગીર સોમનાથના સુત્રાપાડાનો અને હાલ વરાછા ખાતે રહેતા જયદીપ ઉર્ફે જે.ડી. પટેલ ધીરજલાલ સાંગાણીને બુટભવાની બી.આર.ટી.એસ. સ્ટેશન પાસેથી એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો લસકાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version