Site icon hindtv.in

સુરત પોલીસ કમિશનર કચેરીએ પરંપરાગત રીતે હોલિકા દહન

સુરત પોલીસ કમિશનર કચેરીએ પરંપરાગત રીતે હોલિકા દહન
Spread the love

સુરત પોલીસ કમિશનર કચેરીએ પરંપરાગત રીતે હોલિકા દહન
પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા
હોળી પર્વની ઉજવણી કરી પવિત્ર પરંપરાનું પાલન કર્યું

સુરત પોલીસ કમિશનર કચેરીએ પરંપરાગત રીતે હોલિકા દહન કરાયુ હતું. તો પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં.

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા પોલીસ કમિશનર ઓફિસ ખાતે હોળી પર્વની ભાવપૂર્ણ ઉજવણી કરાઈ હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ હોળી પ્રગટાવી પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. હોળીકા દહન કાર્યક્રમ દરમિયાન તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને સૌએ સાથે મળી હોળી પર્વની ઉજવણી કરી પવિત્ર પરંપરાનું પાલન કર્યું હતું.

Exit mobile version