નવસારી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ
નવસારી મહાનગરપાલિકા તંત્ર એલર્ટ,
નવસારી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે નવસારી મહાનગરપાલિકા તંત્ર એલર્ટ,
નવસારી પૂર્ણા નદી કિનારે વસેલા નવસારી શહેરમાં પૂરની શક્યતાઓના પગલે તંત્ર એલર્ટ થયું. શહેરના નીચા વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા અને મહાનગરપાલિકા દ્વારા ફાયર જવાનો અને તરવૈયાની ટીમો તૈયાર રાખી, શહેરમાં અનિચ્છનીય ઘટના ઘટે ને પહોંચી વળવા માટે તંત્રએ સાવધાની રાખવાની કરી શરૂઆત….

