Site icon hindtv.in

જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ થી ખેડુતો ને ભારે નુકસાન

જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ થી ખેડુતો ને ભારે નુકસાન
Spread the love

જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ થી ખેડુતો ને ભારે નુકસાન
જાફરાબાદના લોર ગામે ભારે વરસાદ થી ખેડુતો મુશ્કેલીમા
લોર ગામ મા ખેડુતો એ કપાસ અને મગફળી નુ વાવેતર

જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી મગફળી અને કપાસનો ભારે નુકસાન થવાની શક્યતા

જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદ થી ખેડુતો પરેશાન થયું છે. લોર ગામે ભારે વરસાદ થી ખેડુતો મુશ્કેલીમા મુકાયા છે. લોર ગામ મા ખેડુતો એ કપાસ અને મગફળી નુ વાવેતર કર્યું હતું. છેલ્લા થોડા દીવસો થી આ વિસ્તારમાં સતત વરસાદ થી પાક નિષ્ફળ જવાની શક્યતા સેવાઈ રહી છે. સતત વરસાદ થી ખેતરોમા પાણી ભરાયા છે. મગફળી અને કપાસ નો પાક ફેલ થવાની શક્યતા સેવાઈ રહી છે..

Exit mobile version