Site icon hindtv.in

સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા

સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા
Spread the love

સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા
રાજ્યમાં રોગચાળા સાથે બર્ડ ફ્લુના વધતા ખતરા વચ્ચે તૈયારી
ર્દીઓ માટેની સુવિધાઓ અને હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા

સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પહોંચ્યા હતા. અને વિવિધ વિભાગની મુલાકાત લઈ રાજ્યમાં રોગચાળા સાથે બર્ડ ફ્લુના વધતા ખતરા વચ્ચે તૈયારીઓની સમિક્ષા કરી હતી.

રાજ્યમાં રોગચાળાની સ્થિતિ અને બર્ડ ફ્લૂના વધતા ખતરા વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નવી સિવિલ હોસ્પિલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈને તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સિવિલ અધિકારીઓ સાથે બેઠક યોજી આરોગ્ય સેવાઓ, દર્દીઓ માટેની સુવિધાઓ અને હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

Exit mobile version