Site icon hindtv.in

હજીરા પોલીસે સાયબર ફ્રોર્ડમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

હજીરા પોલીસે સાયબર ફ્રોર્ડમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
Spread the love

હજીરા પોલીસે સાયબર ફ્રોર્ડમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
આરોપીને કર્ણાટકના બેંગ્લુરૂથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો

સુરતની હજીરા પોલીસે આઈટી એક્ટ એટલે કે સાયબર ફ્રોર્ડમાં નાસતા ફરતા આરોપીને કર્નાટકના બેંગ્લુરૂ થી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંધ ગહલૌત તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 7 અને મદદનીશ પોલીસ કમિશનર એમ ડીવીઝન ની સુચનાના આધારે હજીરા પી.આઈ. પી.આઈ. એસી ગોહિલની ટીમ પીએસઆઈ કેપી જાડેજાના માર્ગદર્શન પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો કલ્પેશ અને બહાદુર ભાઈ તથા એલઆર જયદિપને મળેલી બાતમીના આદારે આઈટી એક્ટના એટલે કે સાયબર ફ્રોડના 4 લાખ 70 હજારથી વધુના ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા બરૂનકુમાર ગૌઈનો ઉર્ફે ગાઈનો યાદવ ને કર્ણાટકના બેંગ્લુરૂથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

 

Exit mobile version