બે વર્ષથી ફરાર ગુજસીટોક આરોપી ઝડપાયો
પેરોલ ફ્લો સ્કોર્ડની સફળ કામગીરી
ભાવનગર પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન નીલમબાગ પોલીસ સ્ટેશનના ગુજસીટોક ગુનામાં નાસ્તા ફરતા શખ્સને ઝડપી લીધો હતો.
ભાવનગરની પેરોલ ફ્લો સકોર્ડ દ્વારા શહેરના સંત કવરરામ ચોક થી કાળાનાળા તરફ જવાના માર્ગ ઉપરથી નીલમબાગ પોલીસ સ્ટેશનના ગુજસીટોક ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વસીમ ઉર્ફે સાવજ મહેબુબભાઇ ખોખર સાંઢીયાવાડના રહેવાસીને ઝડપીને નીલમબાગ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો…..

