Site icon hindtv.in

માનવતાનો સંદેશ આપતી ગુજરાતી ફિલ્મ ‘માલુમાડી’

માનવતાનો સંદેશ આપતી ગુજરાતી ફિલ્મ ‘માલુમાડી’
Spread the love

માનવતાનો સંદેશ આપતી ગુજરાતી ફિલ્મ ‘માલુમાડી’
જ્ઞાતિ-જાતિથી ઉપર માનવતા, ‘માલુમાડી’ ફિલ્મનો નવતર પ્રયાસ
કલમથી પરિવર્તનનો સંદેશ આપતી ફિલ્મ ‘માલુમાડી’

સુરતના જાણીતા યુટ્યુબ અને અનેક વખત સામાજિક સંદેશાઓ આપનાર કિરણ ખોખાણી દ્વારા એક નવતર પ્રયોગ સાથેની ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે ‘માલુમાડી’ નામની આ ફિલ્મમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માનવતાને

ઉજાગર કરતા વાર્તા સાથેની ફિલ્મ બનાવવામાં આવી છે આ ફિલ્મ સુરત અને સૌરાષ્ટ્રની પૃષ્ઠ ભૂમિમાં બનાવવામાં આવી છે અને ખાસ કરીને હાલના સમયમાં જ્યારે જ્ઞાતિ જાતિના વાડા ઉભા કરવામાં આવે છે તેને બદલે રાષ્ટ્ર પ્રથમ એવી એક સંદેશો આપવાનો પ્રયાસ આ માલુમારી નામની ગુજરાતી ફિલ્મમાં કરવામાં આવ્યો છે કિરણ ખોખારી ઉપરાંત જાણીતા કલાકારોએ આ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા છે 18 એ વરણને એક સીધો સંદેશ આપતી હોય તેવું આ ફિલ્મનું વાર્તા અને કથાનક છે પાંચ વર્ષથી માંડીને 80 વર્ષના વ્યક્તિ સુધી એટલે કે સહકુટુંબ આ ફિલ્મ નિહાળી શકાય તેવોદાવો દિગ્દર્શક અને નિર્માતાઓ દ્વારા કરવામાં આવ્યો છે તલવારથી નહીં પરંતુ કલમ દ્વારા પરિવર્તન લાવવી શકાય છે અને સમાજને અને લોકોને જાગૃત કરી શકાય છે એવો એક આશય ‘માલુમાડી’ નામની આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે

Exit mobile version