નવરાત્રીના પ્રથમ દિવસે Taranovas Pizzaનું ભવ્ય ઉદ્ઘાટન,
બાળકોને નિઃશુલ્ક પિઝા વિતરણ
સુરતના ડિંડોલી વિસ્તારમાં નવરાત્રીના પ્રથમ દિવસે Taranovas Pizzaનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ ખાસ પ્રસંગે બાળકોને નિઃશુલ્ક પિઝાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મફતમાં પિઝા મળતાં બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમથી બાળકોની ખુશી બમણી થઈ ગઈ હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ આર્કેડ મોલ ખાતે Taranovas Pizzaનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગને યાદગાર બનાવવા માટે બાળકોને નિઃશુલ્ક પિઝાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નવરાત્રીના પ્રથમ દિવસે બાળકો સાથે ખુશીઓ વહેંચવાના આ પ્રયાસની ખાસ ચર્ચા જોવા મળી હતી.

