Site icon hindtv.in

સુરત પોલીસ દ્વારા રોડ સેફ્ટી ઓથોરીટીનું ભવ્ય ઉદઘાટન

સુરત પોલીસ દ્વારા રોડ સેફ્ટી ઓથોરીટીનું ભવ્ય ઉદઘાટન
Spread the love

સુરત પોલીસ દ્વારા રોડ સેફ્ટી ઓથોરીટીનું ભવ્ય ઉદઘાટન
મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનરની હાજરીમાં અભિયાન
રોડ અકસ્માત રોકવા સુરત ટ્રાફિક પોલીસનું જનજાગૃતિ અભિયાન

સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફ્ટી ઓથોરીટી પ્રેરીત આયોજીત રોડ સેફ્ટી મંથનુ ઉદઘાટન સુરત મેયરની અને પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી.

સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેશનલ રોડ સેફ્ટી ઓથોરીટી પ્રેરીત સુરત શહેરટ્રાફિક પોલીસ દ્વારા આયોજીત રોડ સેફ્ટી મંથનુ સુરતના મેયર દક્ષેશ માવાણીની હાજરીમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરાયો હતો. સુરતમાં રોડ સેફ્ટી અંગે લોકો અને ખાસ કરીને વાહન ચાલકો જાગૃત્ત થાય તે માટે આ કાર્યક્રમનુ આયોજન કરાયુ છે.

Exit mobile version