Site icon hindtv.in

સુરતમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

સુરતમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
Spread the love

સુરતમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ
જિલ્લા વહીવટી તંત્ર ના મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર રહ્યા

સુરતમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટના રોજ કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ મહોત્સવ યોજાયો હતો.

સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે 15 ઓગસ્ટ 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં યોજાયેલા આ જિલ્લા મહોત્સવમાં દેશભક્તિના માહોલ વચ્ચે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર ના મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર રહ્યા હતાં.

Exit mobile version