અરેઠ તાલુકાના તડકેશ્વર ખાતે ગ્રામસભા
રાષ્ટ્રીય PESA દિવસ નિમિત્તે ખાસ ગ્રામસભાનું આયોજન
અરેઠ તાલુકાના તડકેશ્વર ખાતે રાષ્ટ્રીય PESA દિવસ નિમિત્તે ખાસ ગ્રામસભાનું આયોજન
તડકેશ્વર ગ્રામ પંચાયત કાર્યવિસ્તારમાં રહેતા તમામ મતદાર ભાઈઓ અને બહેનોને જાણ કરવામાં આવે છે કે તડકેશ્વર ગામમાં તા. ૨૪ ડિસેમ્બર બુધવારના રોજ રાષ્ટ્રીય PESA દિવસ નિમિત્તે ખાસ ગ્રામસભાનું આયોજન સવારે 10:30 કલાકે કોમ્યુનિટી હોલ ખાતે સરપંચની યુનીસ મહિડા તેમજ તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ આ ગ્રામસભામાં PESA અધિનિયમ અંગે ચર્ચા તેમજ VB–GRAM G એક્ટ, ૨૦૨૫ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિસ્તૃત માહિતી આપવામાં આવી…..

