Site icon hindtv.in

મેઘરજ પોલીસ ટેન્શનની સરકારી પીસીઆર નો અકસ્માત

મેઘરજ પોલીસ ટેન્શનની સરકારી પીસીઆર નો અકસ્માત
Spread the love

મેઘરજ પોલીસ ટેન્શનની સરકારી પીસીઆર નો અકસ્માત
પીસીઆર ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત
ડુડવાડા ગામ પાસે રોડ માર્ગ પરથી નીચે ખાબકી..

મેઘરજ પોલીસ ટેન્શનની સરકારી પીસીઆર ગાડી શંકાના આધારે ઉન્ડવા રોડ માર્ગે તરફથી વાહન આવતા તેનો પીછો કરતા પીસીઆર ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ડુડવાડા ગામ પાસે રોડ માર્ગ પરથી નીચે ખાબકી..મેઘરજ પીસીઆર ગાડીમાં બેઠેલા પોલીસ સ્ટાફને કોઈ જાનહાનિ પહોંચી નહી હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડાયા હતા…

Exit mobile version