ગિલોસણ ગામની સરપંચ અફરોજબાનું પરમારને ખોટા એકરારનામાને આધારે હોદા પરથી હટાવાઇ. તપાસમાં માત્ર 19 વર્ષની જ ઉંમર નીકળતા હોદ્દા પરથી દૂર કરાઇ. Hind TV Desk 9 months ago Spread the love