Site icon hindtv.in

સુરતમાં બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ગરબા મહોત્સવનુ આયોજન

સુરતમાં બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ગરબા મહોત્સવનુ આયોજન
Spread the love

સુરતમાં બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ગરબા મહોત્સવનુ આયોજન
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા મહોત્સવનુ આયોજન
સમાજના એક હજારથી વધુ લોકો જેમાં ભાઈઓ-બહેનો જોડાયા

સુરતના પાલ ખાતે બૃહદ્દ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ગરબા મહોત્સવનુ આયોજન કરાયુ હતું જેમાં સમાજના લોકો જોડાયા હતાં.

સુરતના પાલ ખાતે આવેલ અન્નપુર્ણા મંદિર ખાતે બૃહદ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ બૃહદ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા પાલ ખાતે આવેલ અન્નપુર્ણા મંદિરે ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સમાજના એક હજારથી વધુ લોકો જેમાં ભાઈઓ-બહેનો જોડાયા હતાં. અને ભારતીય સનાતન સંસ્કૃતિને જાગૃત્ત કરવા તથા લોકો સુધી પહોંચાડવા માટે આ આયોજન કરાયુ હોવાનુ મીડિયા સાથેની વાતમાં જણાવાયુ હતું.

Exit mobile version