Site icon hindtv.in

બારડોલી: રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન મહિલા સશક્તિકરણ કેન્દ્રિત

બારડોલી: રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન મહિલા સશક્તિકરણ કેન્દ્રિત
Spread the love

બારડોલી: રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન મહિલા સશક્તિકરણ કેન્દ્રિત
ગરબા મહોત્સવમાં 600થી વધુ મહિલાઓએ રજૂ કરી કૃતિઓ, પૂરું પાડ્યું સશક્તિકરણનું ઉદાહર ​ટૂંકું અને આકર્ષક
રાજપૂત સમાજની મહિલાઓનો ભવ્ય ગરબા મહોત્સવ સંગઠન અને ઉત્સાહ કેન્દ્રિત
48 ટીમોના 600થી વધુ મહિલા સભ્યોએ ગરબા મહોત્સવમાં લીધો ભાગ
રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન” સૌથી યોગ્ય રહેશે.

બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા ગરબા મહોત્સવ નું આયોજન કરાયું હતું. ગરબા મહોત્સવ માં સુરત , તાપી , નવસારી ભરૂચ જિલ્લા માંથી કુલ 48 ટિમો અને 600 થી વધુ મહિલા સભ્યો ભાગ લઈ મહિલા શશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી રાજપૂત યુવા સંગઠન તેમજ મહિલા ટિમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજ ની મહિલા સંગઠન મજબૂત બને એ હેતુ સાથે ગરબા મહોત્સવ નું બારડોલી ટાઉન હોલ ખાતે આયોજન કરાયું હતું. સુરત અને તાપી, નવસારી, ભરૂચ જિલ્લા માંથી રાજપૂત સમાજ ની મહિલાઓ ની 48 જેટલી ટિમો એ ભાગ લીધો હતો. તમામ ટિમો એ રાસ , ગરબા , શેરી ગરબા ની આહલાદક કૃતિ ઓ રજૂ કરી હતી. અને 600 થી વધુ મહિલાઓ ને મંચ આપવા માટે રાજપૂત સમાજ ના શ્રેષ્ઠ સંગઠન નું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. રાજપૂત સમાજ એક મંચ ઉપર આવી સંગઠન શક્તિ પણ મજબૂત બને તે હેતુ સાથે આયોજન કરાયું હતું. રાજપૂત સમાજ ની મહિલા ઓ એક જગ્યા એ ભેગી તે હેતુ સાથે ગરબા મહોત્સવ નું આયોજન કરાયું હતું . ગરબા મહોત્સવ માં ગરબા મહોત્સવ સાથે સાથે દાતા ઓ તેમજ પંથક ના રાજકીય , સહકારી , સામાજિક અગ્રણીઓ નું પણ સન્માન કરાયું હતું. ગરબા મહોત્સવ માં ભાગ લેનાર માટે સ્પર્ધા નહીં પરંતુ ભાગ લેનાર તમામ ને બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન ટિમ, મહિલા ટિમ દ્વારા લ્હાણી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ માટે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ , યુવા સંગઠન ટિમ તેમજ મહિલા ટિમ એ ભારે જહેમત વડે કાર્યક્રમ ને સફળતા અપાવી હતી.

Exit mobile version