Site icon hindtv.in

ભાવનગર દાઠા પોલીસ સ્ટેશન હદમાંથી લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયો

ભાવનગર દાઠા પોલીસ સ્ટેશન હદમાંથી લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયો
Spread the love

ભાવનગર દાઠા પોલીસ સ્ટેશન હદમાંથી લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયો
ખેડૂતના પ્લોટ વિસ્તારમાં રેઇડ કરી ગાંજાના 21 છોડ ઝડપી લીધા

ભાવનગર એસઓજીએ બાતમીને આધારે વેજોદરી ગામેથી ૧૬.૬૪૦ કિ.ગ્રા ગાંજા સાથે એક આધેડને ઝડપી લીધો. વેજોદરી ગામ ખાતે પરશોતમભાઇ ગોવિંદભાઇ ડોડીયા નામના ખેડૂતના પ્લોટ વિસ્તારમાં રેઇડ કરી ૪,૧૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે ૧૬.૬૪૦ કિલો લીલા ગાંજાના 21 છોડ ઝડપી લીધા છે અને આધેડને પકડી એન.ડી.પી.એસ. એકટની વિવિધ કલમ મુજબ કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હ રજી. કરાવવામાં આવ્યો…

Exit mobile version