Site icon hindtv.in

સુરત વેસુમાં ગણેશજીના પોસ્ટર ફાડનારા પોલીસ સકંજામાં

સુરત વેસુમાં ગણેશજીના પોસ્ટર ફાડનારા પોલીસ સકંજામાં
Spread the love

સુરત વેસુમાં ગણેશજીના પોસ્ટર ફાડનારા પોલીસ સકંજામાં
ડીજે વગાડવાને લઈને મનદુ:ખ થતા શૈલેષ બારિયા, શિવા નાયકએ પોસ્ટર ફાડ્યા હતા

સુરતના વેસુ ખાતે ગણપતિનઆ આગમન પહેલા જ બેનરો ફાડી નાંખી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનાર બેને પોલીસે ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

સુરતના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિ બાપાના આગમનના વધામણાં માટે લગાવવામાં આવેલા બેનરોને રાત્રી દરમિયાન અજાણ્યા શખસોએ ફાડી નાખ્યાં હોય જે ઘટના સીસીટીવીમાં કેદ થતા આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને ગણતરીના કલાકોમાં શૈલેષ બારીયા અને શિવા નાઈક નામના બે શખસોની કરી હતી. પોલીસે આ બંને સામે ધાર્મિક લાગણી દુભાવવા અને તોડફોડ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version