Site icon hindtv.in

ભાવનગર મોખડાજી સર્કલ પાસે જુગાર

ભાવનગર મોખડાજી સર્કલ પાસે જુગાર
Spread the love

ભાવનગર મોખડાજી સર્કલ પાસે જુગાર
જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સને રોકડ સાથે ઝડપી લીધા

ભાવનગર મોખડાજી સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સને રોકડ સાથે ઝડપી લીધા

ઘોઘા રોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે મોખડાજી સર્કલ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ઘોઘા રોડ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોખડાજી સર્કલમાં આવેલી આંગણવાડીની પાછળ રેઈન બસેરામાં જાહેરમાં જુગાર રમતા ઉમેશભાઈ ઈશ્વરભાઈ સોલંકી, સુરેશભાઈ હરેશભાઈ ગોહેલ, જલકભાઈ જીતેન્દ્રભાઈ ડોડીયાને ૧૯૦૦ ની રોકડ સાથે ઝડપી ધોરણસર ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version