Site icon hindtv.in

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઠગાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઠગાઈ
Spread the love

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઠગાઈ
મકાન અપાવવાની લાલચ આપી ઠગાઈ
ઠગાઈ આચરનાર આરોપીને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી ઠગાઈ આચરનાર આરોપીને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર, સંયુકત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ વીએ જોગરાણાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ઉત્તમભાઈ અને દિલીપભાઈને મળેલી બાતમીના આધારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી એવા જીતુ ઉર્ફે જીતેન્દ્ર રામ મયેકરને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version