Site icon hindtv.in

વરસાદ પડતાં માંડવી નગરમાં ખાડા પડવા ના કારણે ફોરવીલ વાહનો ખાડા ફસાયા

વરસાદ પડતાં માંડવી નગરમાં ખાડા પડવા ના કારણે ફોરવીલ વાહનો ખાડા ફસાયા
Spread the love

વરસાદ પડતાં માંડવી નગરમાં ખાડા પડવા ના કારણે ફોરવીલ વાહનો ખાડા ફસાયા

માંડવી નગરમાં વરસાદની શરૂઆત સાથે માંડવી નગર માં વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ લોકો માટે ગંભીર સમસ્યા બની ગયા છે. વરસાદી પાણી ભરાઈ જતાં ખાડાઓ નજરે ન પડતા અનેક ફોરવીલ વાહનો તેમાં ફસાઈ ગયા હતા. પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાડા પડવા કારણે ફોરવીલ વાહનો ખાડા ફસાયા હતા.અને ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાય હતી. વાહનો ખાડામાં ફસાવવાના કારણે સ્થાનિક નાગરિકોની મદદથી વાહનોને ખાડામાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી. વરસાદી માહોલ વચ્ચે નગરના માર્ગોની નબળી સ્થિતિ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે…

Exit mobile version