Site icon hindtv.in

સુરતના લિંબાયતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ

સુરતના લિંબાયતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ
Spread the love

સુરતના લિંબાયતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ
ફાયરિંગ કરનાર આરોપીને પકડયા બાદ સરઘસ
અસામાજિક તત્વોનો આતંક વધ્યો

સુરતના લિંબાયતમાં લગ્ન પ્રસંગમાં એક પર ફાયરિંગ કરનાર આરોપીને પકડી પાડ્યા બાદ પોલીસે સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવતો હોય છે. ત્યારે લિંબાયત વિસ્તારના શાંતિનગરમાં થયેલ ફાયરિંગની ઘટના બાદ એક આરોપીને લિંબાયત પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો હતો. અને આરોપીની પુછપરછ હાદ પોલીસ તેને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ઘટનાનુ રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

 

Exit mobile version