Site icon hindtv.in

સુરતમાં શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરાઈ

સુરતમાં શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરાઈ
Spread the love

સુરતમાં શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરાઈ
યુપીના લખનૌમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગની દુર્ઘટના
શાળાઓમાં સારા સ્ટાફને ફાયર સેફ્ટીના સાધનો ચલાવવાની ટ્રેનિંગ આપી

યુપીના લખનૌમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગની દુર્ઘટના બાદ સુરતમાં શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરાઈ હતી.

ઉત્તર પ્રદેશના લખનૌમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગ બાદ સુરત ફાયર વિભાગ જાગ્યું હોય તેમ સુરત આવેલી સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ જેવી જ ઘટના સુરતમાં પણ ભૂતકાળ બની હતી જેને લઈ સુરત ફાયર વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની જગ્યા પર ફાયર વિભાગે શાળાઓને જાણકારી આપી અને ચેકિંગમાં પહોંચતા શાળાઓ સજ્જ થઈ ગઈ હતી. ત્યારે શાળાઓમાં સારા સ્ટાફને ફાયર સેફ્ટીના સાધનો ચલાવવાની ટ્રેનિંગ આપી છે કે કેમ તેને લઈને પણ ચોક્કસ સવાલો ઉભા થયા છે.

Exit mobile version