Site icon hindtv.in

ભાવનગર મોતી તળાવ રોડ પર આગ

ભાવનગર મોતી તળાવ રોડ પર આગ
Spread the love

ભાવનગર મોતી તળાવ રોડ પર આગ
એક બંધ ટ્રકમાં કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી

ભાવનગર મોતી તળાવ રોડ પર એક બંધ ટ્રકમાં કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી રેલવે ફાટક બંધ હોવાના કારણે ફાયર ફાઈટર મોડું પહોંચ્યું

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના મોટી તળાવ રોડ પર બંધ ટ્રકના કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી જે આગ અંગેની જાણ થતા જ ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો, જોકે ત્યાં રેલ્વે ફાટક બંધ હોવાના કારણે 15 મિનિટ સુધી ફાયર ફાઈટર ફાટક પર અટવાયું હતું. જોકે બાદમાં ફાયર ફાઈટર ની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આંખ પર કાબુ મેળવ્યો હતો.

Exit mobile version