માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં આગ
આગ લાગતા ઘાસ ચારો અને ઘરવખરી બળીને ખાખ.
માંગરોળ તાલુકાના વાંકલ ગામના ગામીત ફળિયામાં એક મકાનમાં આગ લાગતા ઘાસ ચારો અને ઘરવખરી બળીને ખાખ.
માંગરોળ તાલુકાના વાંકલ ગામના ગામીત ફળિયામાં એક મકાનમાં તા. 7 ડિસેમ્બરના રોજ રાતે 8:30 કલાકે વાંકલ માં રહેતા ખાંડભાઈ ચેતન ભાઈ ગામીત રહેવાસી વાંકલ તાલુકો માંગરોળ જિલ્લો સુરત રહેઠાણ ગામીત ફળિયું ના ઘર માં અગમ્ય કારણો સર આગ લાગી હતી જેની જાણ ભરત ભાઈ ગામીત દ્વારા માંડવી ફાયર બ્રિગેડને કરતા ઘટના સ્થળ ઉપર પહોંચી આગ પર કાબુ મેળવેલ હતો….

