Site icon hindtv.in

પાંડેસરાની તપેલા ડાઈંગ મિલમાં આગ,

પાંડેસરાની તપેલા ડાઈંગ મિલમાં આગ,
Spread the love

પાંડેસરાની તપેલા ડાઈંગ મિલમાં આગ,
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ડાઈંગ મિલમાં આગની ઘટના, બે લોકોને સામાન્ય ઇજાઓ
તપેલા ડાઈંગમાં ગેરકાયદે ગેસ સિલિન્ડર સંગ્રહ

સુરતના પાંડેસરા વિસ્તારમાં તપેલા ડાઈંગમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી.

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા ખાતે આવેલ તપેલા ડાઈંગ મિલમાં આગ લાગી હતી. તપેલા ડાઈંગ મીલમાં લાગેલી આગને લઈ ફાયર વિભાગ દોડતુ થઈ ગયુ હતુ અને સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો આગમાં બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. વધુમાં તપેલા ડાઈંગમાં બીજા માળે પતરાનો શેડ ઉભો કરાયો હતો અને ગેરકાયદે રીતે નવ જેટલા ગેસ સિલિન્ડર પણ સંગ્રહ કરાયા હતાં.

Exit mobile version