માંડવીમાં રેડીમેડ કપડાની દુકાનમાં આગ

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં રેડીમેડ કપડાની દુકાનમાં આગ
દુકાન બળીને ખાખ થતા અંદાજે 20 લાખનું નુકસાન થયું

માંડવી અતુલ બેકરીના માળ ઉપર આવેલ શ્રી રંગ ફેશન, રેડીમેડ કપડાની દુકાનમાં આગ લાગતા દુકાનનો સામાન બળીનેને ખાખ થયો છે, દુકાન બળીને ખાખ થતા અંદાજે 20 લાખનું નુકસાન થયું હતું

માંડવી અતુલ બેકરીના માળ ઉપર આવેલ શ્રી રંગ ફેશન રેડીમેટ કપડા ની દુકાન માં દુકાનનો સામાન બળી જવા પામ્યો હતો. આજરોજ તા 4/10/2025 ને રાતે 02:19 કલાકે માંડવી નગરમાં આવેલ અતુલ બેકરીના માલ ઉપર આવેલ રેડીમેટ કપડાની દુકાન રંગ ફેશન માં અગમ્ય કારણોસર આગ લાગી હતી જેની જાણ માંડવી ફાયર બ્રિગેડને હોમગાર્ડ તથા પોલીસ સ્ટેશન દ્વારા કરતા ઘટના સ્થળ ઉપર જઈ આ આગ ઉપર કાબુ મેળવેલ છે આ આ આગ આજરોજ સવારે 04:10 કલાકે કાબુમાં આવી હતી. દુકાન માલિકનું નામ કેતનભાઇ વસંતભાઈ મિસ્ત્રી તથા પ્રફુલભાઈ ચીમનભાઈ મિસ્ત્રી હોવાનું જાણવા મળેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *