Site icon hindtv.in

સુરતના ડુમસ ખાતે ચોરને મેથીપાક

સુરતના ડુમસ ખાતે ચોરને મેથીપાક
Spread the love

સુરતના ડુમસ ખાતે ચોરને મેથીપાક
ચોરને લોકોએ પકડી મેથિપાક આપી પોલીસને સોંપ્યો
પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉભા થયા

સુરતના ડુમસ ખાતે ચોરી કરવા આવેલા ચોરને લોકોએ પકડી મેથિપાક આપી પોલીસને સોંપ્યો હતો.

સુરતમાં વધી રહેલી ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે ડુમસમાં લોકોએ ચોરને પકડી મેથિપાક આપ્યો હતો. ડુમસ ખાતે ચોરી કરવા આવેલા ચોરને લોકોએ પકડી પાડ્યો હતો અને બરાબરનો મેથીપાક આપ્યો હતો. ઘરફોડ ચોરી કરવા આવેલા ચોરને મેથિપાક આપી લોકોએ તેનો કબ્જો પોલીસને સોંપ્યો હતો. તો બીજી તરફ ચોર આરામથી ચોરી કરવા આવ્યો હોય જેને લઈ પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉભા થયા છે.

Exit mobile version