Site icon hindtv.in

સુરત જિલ્લા બીજેપી દ્વારા સન્માન સમારોહ

સુરત જિલ્લા બીજેપી દ્વારા સન્માન સમારોહ
Spread the love

સુરત જિલ્લા બીજેપી દ્વારા સન્માન સમારોહ
પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો.

સુરત જિલ્લાના માંગરોલ ના મોસાલી ખાતે ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા ધ્વારા પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થવા બદલ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપ મહામંત્રી અને દક્ષિણ ઝોન પ્રભારી પ્રશાંતકોરાટ, પ્રદેશ એસટી મોરચાના પ્રમુખ અને ધારાસભ્ય ગણપત વસાવા, તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ઝંખના પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં મંત્રી જયરામભાઈ ગામીત, નરેશ પટેલ, ધારાસભ્યઓ મુકેશ પટેલ, સંદીપ દેસાઈ, ઈશ્વર પરમાર, મોહન પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરત ભાઈ રાઠોડ તથા જિલ્લાના તમામ મંડળ મોરચાંના પ્રમુખઓ, મહામંત્રીઓ તેમજ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Exit mobile version