Site icon hindtv.in

સુરતના સગરામપુરા પોલીસ ચોકી પાસે જીવલેણ હુમલો

સુરતના સગરામપુરા પોલીસ ચોકી પાસે જીવલેણ હુમલો
Spread the love

સુરતના સગરામપુરા પોલીસ ચોકી પાસે જીવલેણ હુમલો
હાર્ડવેરના વેપારી પર અસામાજિક ત્વોએ જીવલેણ હુમલો કર્યો
અસામાજિક તત્વોને ટકોર કરતા દુકાનદાર બસંત બાઈદાન રામ પર હુમલો

સુરતના સગરામપુરા પોલીસ ચોકી પાસે હાર્ડવેરના વેપારી પર અસામાજિક ત્વોએ જીવલેણ હુમલો કરતા હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સગરામપુરા પોલીસ ચોકી પાસે હાર્ડવેરની દુકાન ચલાવનારની દુકાન બહાર દારૂની બોટલો સાથે મહેફિલ માણી રહેલા અસામાજિક તત્વોને ટકોર કરતા દુકાનદાર બસંત બાઈદાન રામ પર અસામાજિક તત્વોએ હુમલો કરી ચપ્પુ હુલાવી દેતા તેમને તાત્કાલિક સારવાર માટે 108માં નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. તો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા હતાં.

Exit mobile version