Site icon hindtv.in

લીલીયા તાલુકાના ખેડૂતોને ઝડપી ફાર્મર રજીસ્ટ્રેશન કરવા સૂચન

લીલીયા તાલુકાના ખેડૂતોને ઝડપી ફાર્મર રજીસ્ટ્રેશન કરવા સૂચન
Spread the love

લીલીયા તાલુકાના ખેડૂતોને ઝડપી ફાર્મર રજીસ્ટ્રેશન કરવા સૂચન
ખેતીવાડી વિભાગના અધિકારી દીપકભાઈ દ્વારા ખેડૂતોને અનુરોધ
આઇ ખેડુત પોટલ પર ખેડૂતો કરી શકશે ફાર્મર રજીસ્ટ્રેશન

લીલીયા તાલુકાના ખેડૂતોને સરકારની પી.એમ.કિસાન યોજના અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રેશન વહેલી તકે કરવામાં ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કર્યો..

અમરેલીના મોટા લીલીયા તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતને સરકારશ્રીની મહત્વની યોજના ફોર્મ રજીસ્ટ્રેશન અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય ત્યારે આઇ ખેડુત પોટલ પર પી.એમ.કિસાન યોજના અંતર્ગત સરકારશ્રીના નિયમ અનુસાર ફાર્મર રજીસ્ટ્રેશન કરવા ખેતીવાડી વિભાગના વિતરણ અધિકારી દીપકભાઈ માળવીયા ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કર્યો છે.

Exit mobile version