Site icon hindtv.in

સુરતમાં નકલીની બોલબાલા

સુરતમાં નકલીની બોલબાલા
Spread the love

સુરતમાં નકલીની બોલબાલા
પાલ પોલીસે ડુપ્લીકેટ પોલીસને ઝડપી પાડ્યા
ડુપ્લીકેટ પોલીસ ફેનીલ નિલેશ પટેલ ઝડપાયો

સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે પાલ પોલીસે ડુપ્લીકેટ પોલીસને ઝડપી પાડ્યા હતાં. મહિલા સહિત બે ઈસમો રાહદારીઓને હેરાન કરતા પાલ પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતાં.

સુરતમાં ફરી નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતની પાલ પોલીસ દ્વારા કેટલાક લોકો રાહદારીઓને હેરાન પરેશાન કરી તેઓ પાસેથી પૈસા અને મોબાઈલ જેવી ચીજવસ્તુઓ બળજબરીથી લઈ લેતા હોવાની માહિતી મળતા પાલ પોલીસે તપાસ હાથ ધરી હતી અને લોકોને હેરાન કરનાર મહિલા કુલસુમબાનુ ઉર્ફે અલીના તથા તેની સાથેનો ડુપ્લીકેટ પોલીસ ફેનીલ નિલેશ પટેલને ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version