Site icon hindtv.in

ધારી: એસટી દ્વારા તલાટીની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી

ધારી: એસટી દ્વારા તલાટીની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી
Spread the love

ધારી: એસટી દ્વારા તલાટીની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી
પરીક્ષા સેન્ટર સુધી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી

ધારી એસ.ટી.ડેપો દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી..

અમરેલી એસ.ટી વિભાગ દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી.. તૈયારીઓ કરી અમરેલી જિલ્લા વિભાગીય નિયામક અતુલ સોલંકીની સુચના મુજબ એસ.ટી.ડેપો મેનેજર એમ.એમ દાદુ ના માર્ગદર્શન હેઠળ 14 સપ્ટેમ્બરને રવિવારના રોજ રેવન્યુ તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વધારાની એક્સ્ટ્રા બસો દોડવામાં આવશે અને એક્સ્ટ્રા બસનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યુ વિદ્યાર્થીઓ રિઝર્વેશન કરાવી શકે તેમજ બસ નું ભાડું રેગ્યુલર ભાડું જ રાખવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર જેમાં રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર સહિત વિવિધ પરીક્ષા સેન્ટર સુધી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે આ રૂટ પર વધુ બસ દોડાવવામાં આવશે અને જરૂર જણાયે વધુ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે..

Exit mobile version