નેગોશિએબલ ઈન્સ્ટ્રીમેન્ટ એક્ટ કેસમાં ફરાર થયેલા કેદી

Featured Video Play Icon
Spread the love

નેગોશિએબલ ઈન્સ્ટ્રીમેન્ટ એક્ટ કેસમાં ફરાર થયેલા કેદી
લાજપોર જેલમાંથી પેરોલ રજા પર બહાર આવી ફરાર થયેલા કેદી ઝડપ્યો
પ્રતિક ભાવસીંગ હડીયલને ઝડપી પાડી કબ્જો લાજપોર જેલને સોંપ્યો

નેગોશિએબલ ઈન્સ્ટ્રીમેન્ટ એક્ટ કેસમાં સજામાં લાજપોર જેલમાંથી પેરોલ રજા પર બહાર આવી ફરાર થયેલા કેદીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા અને લાજપોર જેલમાંથી પેરોલ, ફર્લો, વચગાળાની રજા પર બહાર આવી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે નાસતા ફરતા સ્કોડનીટીમે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કેસમાં સજા પામેલો અનેલાજપોર જેલમાંથી પેરોલ રજા પર બહાર આવી ફરાર થયેલા આરોપી એવા પ્રતિક ભાવસીંગ હડીયલને ઝડપી પાડી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *