સોનગઢમાં પાલિકા દ્વારા ખરીદવામાં આવેલ સાધનો વરસાદી પાણીમાં ગરકાવ
પ્રજાએ ભરેલા વેરાના પૈસા પાણીમાં તરતા દેખાયા
પાલિકાના કર્મચારી સહિત જવાબદાર લોકોની નિષ્કાળતા
સોનગઢ નગરપાલિકા દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલ નીચેના ભાગે પાણી ભરાતા પાલિકા દ્વારા ખરીદવામાં આવેલ સાધનો વરસાદી પાણીમાં ગરકાવ. પેટે પાટા બાંધીને સોનગઢ નગરની પ્રજાએ ભરેલા વેરાના પૈસા થી ખરીદેલા ડસ્ટબિન સહિત વહાણો પાણીમાં તરતા પાલિકાના કર્મચારી સહિત જવાબદાર લોકોની નિષ્કાળવી દર્શાવે છે
સોનગઢ નગરપાલિકામાં જ્યાં લોકો પેટે પાટા બાંધીને સોનગઢ નગરની પ્રજાએ ભરેલા વેરાના પૈસા પાણીમાં તરતા દેખાયા એમ કહી શકાય જ્યાં કચરાની ગાડીઓ એક છોટાહાથી ડોગ સ્કોરની સાથે જ કચરાના ડબ્બાઓ જ્યાં લાખો રૂપિયાની ગાડીઓ તથા સામનો પાણીમાં તરતા દેખાઈ એમ છે સોનગઢ નગરપાલિકાની લાખો રૂપિયાની ઇમારત તો બનાવી છે પરંતુ તેનું બેઝમેન્ટ આખું પાણીથી ભરાયું છે શું આર્કિટેક કે એન્જિનિયર આ કામની જગ્યા પર કેમ અત્યાર સુધી ધ્યાન પર કેમ ન આવ્યો હતું જ્યાં વરસાદી પાણી બધી બાજુ બ્લોક કરાયા પછી પણ બેઝમેન્ટના અંદર જાય છે અને લાખ રૂપિયા ની મશીનરીઓ સાથે જ ગાડીઓ અને કચરાની ઈલેક્ટ્રીક નવી આપેલી ગાડીઓ જે એક પણ જગ્યા ઉપર હજુ યુઝ પણ ના થય હોય ત્યાં પાણી માં તરતી કેમેરામાં કેદ થઈ દેખાય છે કચરાના ડબ્બાઓ ત્યાં પાણીમાં તરતા દેખાયા હતા મચ્છરનો ઉપદ્રવ્ય ને પણ આમતરન આપી રહિયા છે આરોગ્ય ની ટીમ હંમેશા ત્યાં હાજર હોય છે તેમ છતાં કેમ ધ્યાને ના આવ્યું સોનગઢ નગરપાલિકા લોકોના પૈસાનું પાણી જ કરે છે જ્યાં એમની જરૂરિયાતની વસ્તુઓ પડી હોય અને આ રીતનું પાણી ભરાતું હોય તો શું ધ્યાન પણ ન આપ્યું હોય જ્યાં એમ કહે કે જાણે કોઈને કંઈ પડી જ ના હોય લોકોના પૈસાનું પાણી કેમેરા માં કેદ થયા હતા નગરપાલિકાની મિલકત એ જ લાખો રૂપિયાની મિલકત પાણીમાં ડૂબી રહી હોય પરંતુ કોઈને કોઈ પડી જ ન હોય એ રીતે છોડી દેવામાં આવ્યું છે શું

