અમરેલી ધારીના બોરડી ગામે વીજળી પડી
વીજળી પડતાં ખેતમાં કામ કરતા યે દેવશીભાઈ સુખાભાઈ બલદાણીયાનું મૌત
વાડીના મલિક ચેતનભાઇ કમલેશભાઈ લાસણનો બચાવ
અમરેલી ધારીના બોરડી ગામે વીજળી પડતાં મજુરનું મોત થયું છે જયારે વાડી માલિકનો આબાદ બચાવ થયો છે
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના બોરડી ગામે વીજળી પડતાં ખેતમાં કામ કરતા હતા. તે સમયે દેવશીભાઈ સુખાભાઈ બલદાણીયા અને ચેતનભાઇ કમલેશભાઈ લાસણ પર આકાશમાંથી આફત રૂપે વીજળી ત્રાટકી પડી હતી. વીજળી પડતા જ પર પ્રાંતીય શ્રમિકનું ઘટના સ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી છે. ત્યારે આ ઘટનામાં વાડી માલિક દેવશીભાઈનો ચમત્કારી બચાવ થયેલ છે. દુર્ઘટનાને પગલે મૃતક કમલેશભાઈને 108 દ્વારા ધારી સરકારી દવાખાને ખસેડાયાં બાદ મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યહિ હાથ