Site icon hindtv.in

સુરતની અઠવા પોલીસે પ્રોહિબિશનના ગુનાના આરોપીના પાસા કર્યા

સુરતની અઠવા પોલીસે પ્રોહિબિશનના ગુનાના આરોપીના પાસા કર્યા
Spread the love

સુરતની અઠવા પોલીસે પ્રોહિબિશનના ગુનાના આરોપીના પાસા કર્યા
સમીર જમાલુદ્દીન શેખને ઝડપી સાબરમતી જેલ મોકલ્યો

સુરતની અઠવા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ પાસા અટકાયતની કાર્યવાહી કરાઈ હતી.

સુરત પોલીસ કમિશર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામો, નાયબ પોલીસ કમિશનર નિધી ઠાકુર, મદદનીશ પોલીસ કમિશનર મલ્હોત્રા દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે પગલા લેવા કરાયેલા આદેશને લઈ પીઆઈ હુદડની ટીમે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા આરોપી મહારાષ્ટ્રના સીવાજી નગર ખાતે રહેતા સમીર જમાલુદ્દીન શેખને ઝડપી પાડી તેની પાસાની દરખાસ્ત તૈયાર થતા આરોપીને પકડી તેને અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલી અપાયો હતો.

Exit mobile version