Site icon hindtv.in

સુરતમાં હોળી પર્વની ઈકો ફ્રેન્ડલી ઉજવણી

સુરતમાં હોળી પર્વની ઈકો ફ્રેન્ડલી ઉજવણી
Spread the love

સુરતમાં હોળી પર્વની ઈકો ફ્રેન્ડલી ઉજવણી
પર્વત પાટીયા ખાતે શક્તિ નગરમાં પિચકારી આધારિત હોલિકા
પિચકારી આધારિત હોલિકા દહનનુ આયોજન

સુરતમાં હોળી પર્વની ઈકો ફ્રેન્ડલી ઉજવણીને લઈ અનેક કાર્યો કરાય છે ત્યારે પર્વત પાટીયા ખાતે શક્તિ નગરમાં પિચકારી આધારિત હોલિકા દહનનુ આયોજન કરાયુ છે.

આજે હોળી પર્વની ધામધૂમથી ઉજવણી થનાર છે. ત્યારે સુરતના પર્વત પાટિયા જીક આવેલ શક્તિ નગરમાં પિચકારી આધારિત હોલિકા દહન તૈયાર કરાઈ છે. ઈકો ફ્રેન્ડલીના વિચાર સાથે તૈયાર કરાયેલ હોલિકા દહનની કામગીરીને પાર પાડવા માટે ત્રણથી ચાર દિવસનો સમય લાગ્યો હતો. તો લોકોને કેમિકલયુક્ત કલરથી હોળી ન રમવાનો સંદેશ આપવાની સાથે ઈકો ફ્રેન્ડલી હોળિકા દહન કરી ધુળેટીએ ઈકો ફ્રેન્ડલી હોળી રમવા સંદેશો અપાયો હતો.

Exit mobile version