Site icon hindtv.in

સુરત મહાનગર પાલિકાના ચીફ સિક્યુરીટી ઓફિસરની ઈ સિગારેટ

સુરત મહાનગર પાલિકાના ચીફ સિક્યુરીટી ઓફિસરની ઈ સિગારેટ
Spread the love

સુરત મહાનગર પાલિકાના ચીફ સિક્યુરીટી ઓફિસરની ઈ સિગારેટ
કેબિનમાં જઈ સિગરેટ પીતા હોવાનો વિડીયો વાયરલ
ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયક ફરી વિવાદમાં

સુરત મનપાના ચીફ સિક્યુરિટી ઓફિસરનો ઈ સિગારેટ પિતો વિડીયો વાયરલ થયા બાદ તેઓએ આ મામલે નિવેદન આપી ખોટી રીતે તેમની છબી ખરાબ કરવા આ વિડીયો બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

સુરત મહાગરપાલિકાના સિક્યુરિટી ચીફ ઓફિસર વિવાદનો મામલે સિક્યુરિટી ચીફ ઓફિસર જાગૃત નાયકએ નિવેદન આપ્યુ છે. અને કહ્યુ હતું કે મેં કર્યું તે ખોટું જ છે પરંતુ કોઈકે મારી છબી ખરાબ કરવા માટે આ વિડિયો બનાવ્યો છે. મેંપોતે વીડિયો જોયો કોઈકે મોબાઈલ ફોનમાં ઝૂમ કરીને બનાવ્યો છે. મારા હાથમાં ઈ સિગારેટ દેખાતી નથી. સરકાર દ્વારા ઈ સિગરેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે વાત સાચી છે. પંરતુ મારા મિત્ર દુબઇથી ઈ સિગરેટ લાવ્યા હતા જેઓએ મને આપી હતી. મને પાલિકા કમિશનરે ચાર્જશીટ આપી છે તેનો જવાબ મારે આપવાનો હતો.

Exit mobile version