Site icon hindtv.in

ભાવનગર જેલ ગ્રાઉન્ડ પાસે સરકારી ક્વોટર્સમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ ઝડપાયો

ભાવનગર જેલ ગ્રાઉન્ડ પાસે સરકારી ક્વોટર્સમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ ઝડપાયો
Spread the love

ભાવનગર જેલ ગ્રાઉન્ડ પાસે સરકારી ક્વોટર્સમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ ઝડપાયો
સરકારી ક્વોટર્સમાંથી ડુપ્લીકેટ દારૂ મળી આવતા ચકચાર
નીલમબાગ પોલીસે 18મીએ સમગ્ર મામલે ગુનો નોંધ્યો

ભાવનગર જેલ ગ્રાઉન્ડ પાસે આવેલા સરકારી ક્વોટર્સમાં થી ડુબલીકેટ વિદેશી દારૂ પકડાયો છે

નીલમબાગ પોલીસે 18 તારીખે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે રોયલ સ્ટેગની કુલ 35 બોટલ પકડાઈ હતી. કુલ 45,500 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અમારી ટીમ એ જગ્યા ઉપર પહોંચી છે કે આ સરકારી જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ કરી અને દારૂ માટે નો અડ્ડો બનાવી દીધો હોય તેવું જોવા મળી રહ્યું છે નીલમબા પોલીસે ડુબલીકેટ દારૂ મામલે સંજય ચાવડા અને ગૌતમ સોલંકી નામના બંને વ્યક્તિની ધરપકડ કરી છે સંજય ચાવડા હાલ બે દિવસના રિમાન્ડ ઉપર છે અને મુખ્ય બુટલેગર આરોપી ગૌતમ સોલંકીની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ગૌતમ સોલંકી ના ઘર પર જ ડુબલીકેટ દારૂ બનતો હતો અને ત્યાંથી આ સંજય ચાવડા નામના વ્યક્તિને અપાયો હતો જેને સરકારી કોટરમાં દારૂ છુપાવ્યો હતો..

Exit mobile version