Site icon hindtv.in

સુરતના મોટા વરાછા વિસ્તારમાં દારૂડીયાઓની ધોલાઈ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં દારૂડીયાઓની ધોલાઈ
Spread the love

સુરતના મોટા વરાછા વિસ્તારમાં દારૂડીયાઓની ધોલાઈ
ધુળેટીના દિવસે નશામાં ધુત દારૂડિયાઓએ અકસ્માત સર્જતા
ઘટનાનો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ધુળેટીના દિવસે નશામાં ધુત દારૂડિયાઓએ અકસ્માત સર્જતા સ્થાનિકોએ દારૂડીયાઓની ધોલાઈ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે.

સુરતમાં તહેવારોએ કેટલાક નસેડીઓ નશો કરી આમ જનતાને હેરાન કરતા હોવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે મોટા વરાછા વિસ્તારમાં ધુળેટીના દિવસે નશામાં ધૂત યુવકોની લોકોએ ધોલાઈ કરી હતી. મોટા વરાછામાં દારૂ પીને અકસ્માત સર્જ્યા બાદ દારૂડિયાઓની સ્થાનિકો ધોલાઈ કરી હતી. જે ઘટનાનો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version