Site icon hindtv.in

કલેકશનનો ધંધો કરો છો અમારો ભાગ લાવો કહી 1.11 લાખની ખંડણી

કલેકશનનો ધંધો કરો છો અમારો ભાગ લાવો કહી 1.11 લાખની ખંડણી
Spread the love

કલેકશનનો ધંધો કરો છો અમારો ભાગ લાવો કહી 1.11 લાખની ખંડણી
દર મહિને 5 હજાર માંગનારાઓને જહાંગીરપુરા પોલીસે ઝડપ્યા
સૌરભ નાયકે, રોહિત નાયકેને ઝડપી પાડ્યા

સુરતમાં કલેકશનનો ધંધો કરો છો અમારો ભાગ લાવો કહી 1.11 લાખની ખંડણી પડાવી લઈ દર મહિને 5 હજાર માંગનારાઓને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે.

સુરતની જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નિર્દોષ લોકોને ધમકાવી કેટલાક લોકો રૂપિયા પડાવી રહ્યા હતા. જેમાં વિજ્ઞેશ ક્રિષ્ણમુર્થીને તમે કલેક્શનનો ધંધો કરો છો તો અમારો ભાગ લાવો એમ જણાવી તેને ગાળો આપી ગળા પર ચપ્પુ રાખી 1.11 લાખ ની ખંડણી મેળવી દર મહિને 5000 ની ખંડણી માંગનાર  રીઢાઓ સૌરભ નાયકે, રોહિત નાયકેને ઝડપી પાડી તેઓની ધરપકડ કરી બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version